Driving licence Renewal: ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ કરાવી શકાશે રિન્યુ - જાણો સંપૂર્ણ પ્રક્રિયા - InfoZnews

Driving licence Renewal: ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ કરાવી શકાશે રિન્યુ - જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Driving licence Renewal: ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ કરાવી શકાશે રિન્યુ - જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા લાયસન્સ ચેક કરવા માટે લાયસન્સ એપ્લિકેશન ડ્રાઇવિંગ લાઇસન્સ ની માહિતી ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ લાયસન્સ કઢાવવા માટે

Driving licence Renewal | ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ

Driving license Renew Process : નમસ્કાર દોસ્તો, જો તમારી પાસે ટુ વ્હીલર અથવા તો થ્રી વ્હીલર કે ફોરવીલર વ્હીકલ છે. તો તમારી પાસે તે વ્હીકલનું લાયસન્સ હશે. તમને જણાવી દઈએ કે જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમય સમાપ્ત થઈ ગયો છે તો તેને રીન્યુ કરાવવા માટે સરકાર ત્રીસ દિવસ સુધીનો સમય આપે છે. અને જો તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની રીન્યુ કરવામાં વધારે સમય લગાડો છો તો તમારે ફાઈન ભરવું પડે છે. આજના આ પોસ્ટસ દ્વારા અમે તમને લાયસન્સ કેવી રીતે રિન્યૂ કરવું તેના વિશે જાણકારી આપીશું. અમે તમને કેટલાક સ્ટેપ્સ જણાવીશું જેને તમે પૂર્ણ કરી સરળતાથી ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા રીન્યુ કરી શકો છો.

સરકાર દ્વારા મળે છે 30 દિવસનો સમય | ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ

કોઈપણ વ્હીકલ  ધરાવનાર માટે તે વ્હીકલ નું ડ્રાઇવિંગ લાઇસન્સ કે એક જરૂરી ડોક્યુમેંટ્સ હોય છે. અને જો તમારું આ ડ્રાઇવિંગ લાઇસન્સ વેલિડિટી પૂરી થઈ છે તો તેને રીન્યુ કરાવવું ફરજિયાત છે.

જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની એક્સપાયર પૂરી થઈ ગઈ છે તો સરકાર તેને રીન્યુ કરાવવા માટે 30 દિવસનો સમય આપે છે. અને જો તેના કરતાં વધારે સમય લાગે છે તો તમારે ફાઈન ભરવો પડે છે. લાયસન્સને રિવ્યુ કરવા માટે અમે કેટલીક પધ્ધતિ જણાવી છે જે નીચે મુજબ છે.

વધુ વાંચો :- Jan Dhan Yojana Latest update: જન ધન ખાતું છે, તો આ રીતે મેળવો રૂપિયા.10000ની સહાય

 ઘરે બેઠા ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવાની પ્રક્રિયા

  1. સ્ટેપ્સ :- સૌપ્રથમ પરિવહન મંત્રાલયની અધિકૃત પોર્ટલ પર જાઓ તેની લીંક નીચે આપેલી છે.
  2. સ્ટેપ્સ :- અહીં તેના હોમપેજ પર "Online Setvice" ના વિકલ્પ પર ક્લિક કરો.
  3. સ્ટેપ્સ :- અહીં તમને ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસેસ નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  4. સ્ટેપ્સ :- અહીં પોતાના રાજ્યની સિલેક્ટ કરો તેના પછી નવું પેજ ખુલશે.
  5. સ્ટેપ્સ :- જ્યાં તમને એપ્લાય ફોર ડીએલ રીન્યુઅલ નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  6. સ્ટેપ્સ :- હવે અહીં કેટલીક માંગવામાં આવેલી વિગતો ભરો.
  7. સ્ટેપ્સ :- છેલ્લે પ્રોસિડ કરો.
  8. સ્ટેપ્સ :- હવે તેના પછી કેટલાક સ્ટેપ તમારે ફોલો કરવા પડશે તેના પછી છેલ્લે ફાઈનલ સબમીટ બટન પર ક્લિક કરો.
  9. સ્ટેપ્સ :- નવું રીન્યુ થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે ઘરના એડ્રેસ પર મોકલી દેવામાં આવશે.

જરુરી નોંધ : જો તમારી ઉંમર ચાલીસ વર્ષ કરતાં વધારે છે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ અરજી ફોર્મ 1A ભરીનેસ ડોક્ટર પાસે સર્ટિફાઇડ કરાવવું પડશે. આ અરજી ફોર્મ ને તમે પરિવહન વિભાગની સતાવાર પોર્ટલ સાઇટ થી ડાઉનલોડ કરી શકો છો.

જરૂરી લિન્ક _ વિગતો 

Previous article
Next article

Leave Comments

Post a Comment

If You Have any questions please Coments