લખપતિ દીદી યોજના ગુજરાત 2024 | Lakhpati Didi Yojana 2024 - Apply Online @lakhpatididi.gov.in - InfoZnews

લખપતિ દીદી યોજના ગુજરાત 2024 | Lakhpati Didi Yojana 2024 - Apply Online @lakhpatididi.gov.in

લખપતિ દીદી યોજના ગુજરાત 2024 | Lakhpati Didi Scheme 2024 - Apply Online 

lakhpati didi yojana online apply up lakhpati didi yojana rajasthan lakhpati didi yojana uttar pradesh lakhpati didi yojana which state lakhpati didi login lakhpati didi website lakhpati didi yojana haryana lakhpati didi app

Gujarat Lakhpati Didi Yojana 2024 | ગુજરાત લખપતિ દીદી યોજના 2024 - અરજી કરો ઓનલાઇન

લખપતિ દીદી યોજના ગુજરાત 2024 :- નમસ્તે દોસ્તો આજે આપણે એક નવી સ્કીમ વિશે વાત કરવાના છીએ એ યોજના નું નામ છે,... લખપતિ દીદી સ્કીમ યોજના આ યોજના સરકાર દ્વારા 23 ડિસેમ્બર 2013 ના રોજ લાગુ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક સહાય આપી અને તેમના આર્થિક વિકાસ અને ઉધોગ સાહસિકતા ને વેગ આપવાનો અને રાજ્યની મહિલાઓની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરવાનો છે. મહિલાઓને એલઇડી લાઇટ બનાવવા તથા રિપેરિંગ શીખવાની તકો, ટેકનિકલ જ્ઞાન અને સ્વરોજગાર માટે રૂપીયા.5 લાખ સુધીની લોન આપે છે

લખપતિ દીદી યોજના ગુજરાત 2024, અરજી કરો ઓફલાઇન કે ઓનલાઇન 

  1. યોજનાનું નામ :- લખપતિ દીદી યોજના
  2. હેતુ :- મહિલાઓને સૌરોજગાર પ્રોત્સાહિત કરવા અને પાંચ લાખ સુધીની લોન આપે છે
  3. મળવાપત્ર લાભો :- રોજગાર માટે લોન ઉત્પાદન વેચાણ અને બજાર વ્યવસ્થા
  4. અરજી પ્રક્રિયા :- અલગ અલગ યોજના હેઠળ ઓનલાઇન અને ઓફલાઈન

લખપતિ દીદી યોજની માહિતી

આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે અને વંચિત મહિલાઓને પોતાનો ખુદનો ધંધો શરૂ કરવા માટે 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન મળશે સરકાર આતકને દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં આશરે 03 થી 05 કરોડ મહિલાઓ સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે, લોન સહાય મેળવવા માટે જરૂરી આધાર પૂરો પાડીને તાલીમ આપીને દેશના આર્થિક વિકાસમાં જરૂરી યોગદાન આપવા માટે સજ કરવામાં આવશે.

લખપતિ દીદી એપ 

લખપતિ દીદી એપ આ એપ્લિકેશનનો ઉપયોગ મધ્યમ આવક ધરાવતા કુટુંબ માટે પ્રદાન કરવામાં આવશે આવા પરિવારને સકારાત્મ રીતે ટ્રેન કરીને આવકની તકો વધારવાનો છે

આ મોબાઇલ એપ્લિકેશન સરકાર વિશ્વભરની મહિલાઓ ગ્રાહકોને સરળતાથી સેવાઓ જાણકારી અને લાભોની વિશાળ શ્રેણીને અસર સારી રીતે પહોંચાડવા માં સક્ષમ બનાવશે....

વધુ વાંચો :- Driving licence Renewal: ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ કરાવી શકાશે રિન્યુ - જાણો સંપૂર્ણ પ્રક્રિયા

લખપતિ દીદી યોજનાનો લાભ કોને મળશે

  1. આ લાભ મહિલા ને મળશે મહિલા આવેદક ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ
  2. મહિલાની વય 18 વર્ષ  થી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
  3. સ્વરોજગાર માટે મહિલા પાસે વ્યવસાયેલું થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે
  4. આવેદક મહિલા પરિવારની કુલ વાર્ષિક આવક 3 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ
  5. મહિલા આરાધના કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ
  6. લખપતિ દીદી સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભો
  7. સ્વ સહાય મહિલાઓને નવા કૌશલ્યો જેમ કે પ્લમ્બિંગ તથા એલઇડી લાઈટ બનાવવા ડ્રોન રીપેરીંગ શીખવાની તકો પૂરી પાડવામાં તથા અલગ અલગ તાલીમ મહિલાઓને ટેકનિકલ ક્ષેત્રોમાં મૂલ્યવાન જ્ઞાન મેળવવા માટે સક્ષમ બનાવવામાં આવશે
  8. આ કાર્યક્રમનો હેતુ 3 લાખ મહિલાઓને જૂથોમાં સામેલ કરવાનો છે
  9. ખુશી સાથે સંકળાયેલી મહિલાઓને સિંચાઈની તાલીમ તથા એસજીએસ ડ્રોન આપવામાં આવશે
  10. ગુજરાતની 15000 મહિલાઓને SGS 3 સંચાલન અને સમારકામ કરવાની તાલીમ આપવામાં આવશે
  11. આ સ્કીમ નાણાકીય રીતે વિશિષ્ટ તાલીમ ભીમ સુરક્ષા કૌશલ્યમાં બુદ્ધિ નાણાકીય પુરસ્કારો અને વધુ અનેક લાભો આપવામાં આવશે
વધુ વાંચો :- Jan Dhan Yojana Latest update 2024 : શું તામરે જન ધન ખાતું છે?, તો આ રીતે મેળવો Rs.10000ની સહાય

લખપતિ દીદી યોજના જરૂરી જોડોક્યુમેન્ટ

  • આધારકાર્ડની ઝેરોક્ષ 
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  • જાતિનો દાખલો ની ઝેરોક્ષ
  • આવકનો દાખલો ની ઝેરોક્ષ
  • ડોમીસાઈલ
  • બેંક અકાઉંટની માહિતી
  • ફોન નંબર

લખપતિ દીદી યોજના અરજી પ્રક્રિયા

  1. સ્થાનિક સ્વ સાહાય ગ્રુપમાં જોડાવો તેથી કરીને તમને આ યોજનાનો લાભ તરત જ મળશે
  2. લોન મેળવવા માટે તમારા નજીકની બેંક શાખાનો કોંટેક્ટ કરવો
  3. 1 લાખથી 5 લાખ સુધીની સહાય વ્યાજમુક્ત લોન આપવામાં આવશે
  4. બેંકમાંથી લખપતી દીદી સ્કીમ માટે અરજી ફોર્મ પ્રાપ્ત કર્યા પછી તેને સંપૂર્ણ રીતે ભરો અને જરૂરી ડોક્યુમેંટ્સ સાથે જમા કરાવો
  5. તમારે હજી બેંક દ્વારા ચકાસવામાં આવશે અને પછી તેની મંજૂરીની સૂચના આપવામાં આવશે

મહત્વપૂર્ણ લિંક

Previous article
Next article

Leave Comments

Post a Comment

If You Have any questions please Coments