Type Here to Get Search Results !

Vahali Dikri Yojana: લાડકી દીકરી યોજના 2024 , જાણો અરજી પક્રિયા અને ડોક્યુમેન્ટ લિસ્ટ

વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF | Vahli Dikri Yojana Gujarat 2024

vahli dikri yojana application form vahali dikri yojana age limit vahli dikri yojana official website vahali dikri yojana in gujarati pdf download vahali dikri yojana application status check online digital gujarat vahali dikri yojana vahali dikri yojana details vahli dikri yojana eligibility

Vahali Dikri Scheme : લાડકી દીકરી સ્કીમ 2024 , જાણો અરજી પક્રિયા અને ડોક્યુમેન્ટ લિસ્ટ 

વ્હાલી (લાડકી) દીકરી યોજના (અરજી ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official Site, Application PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati 2024 | Gujarat Vahali Dikri Yojana 2024 | wcd gujarat | wcd gujarat vahli dikri Scheme | વ્હાલી દીકરી લગ્ન યોજના | લાડકી દીકરી યોજના | વહાલી દીકરી યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું | વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ, ફોર્મ PDF,આવક મર્યાદા 

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી (લાડકી) દીકરી યોજના નો મુખ્ય ઉદેશ્ય એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને નાણાકિય રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે

Vahali Dikri Yojana Gujarat 2024, Know Application Process and Document List

લાડલી દીકરી યોજના બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ દ્વારા દીકરીઓના જન્મ દરમાં વધારો કરવો, દીકરીના માતા પિતાની આર્થિક સ્થિતિ માં સુધારો કરવા અને દીકરીને ઉચ્ચ અભ્યાસ આર્થિક રીતે હેલ્પ કરવા માટે આ સ્કીમ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત દીકરીને ત્રણ  હપ્તામાં સહાયની રકમ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે ધોરણ - 1 માં પ્રવેશ કરે ત્યારે 4 હજાર રૂપિયા નો પહેલો હપ્તો, દીકરી ધોરણ - 9 એટલે કે માધ્યમિક શાળામાં પ્રવેશ કરે ત્યારે 6 હજાર રૂપિયા નો 02 હપ્તો અને દીકરી ના 18 વર્ષ પૂર્ણ થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે દીકરીને રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે. આમ, કુલ દીકરીને 1 લાખ 10 હજાર રૂપિયા ની કુલ સહાય ગુજરાત  સરકાર દ્વારા આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના ગુજરાત | Vahali Dikri Yojana

  • યોજનાનું નામ :- વ્હાલી દીકરી યોજના ગુજરાત 
  • વિભાગનું નામ :- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય
  • રાજ્ય :- ગુજરાત
  • અરજી પક્રિયા :- ઓફલાઇન
  • લાભ કોને મળશે :- 2/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને
  • યોજના નો હેતુ :- દિકરીઓનું જન્મ પ્રમાણપત્ર વધારવું
  • હેલ્પ સહાયની રકમ :- રૂપિયા.1 લાખ 10 હજાર

વ્હાલી દીકરી યોજના નો હેતુ 

  1. દિકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું
  2. દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો (ઓચ્છો કરવો) 
  3. દીકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  4. બાળ લગ્ન અટકાવવા

વ્હાલી દીકરી સ્કીમ 2024 પરિપત્ર | Officials Notification

મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા તારીખ 31/07/2019 ના રોજ વ્હાલી દીકરી સ્કીમનો સતાવાર પરિપત્ર કરીને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દિકરીઓનું શિક્ષણ સુધરે, બાળ લગ્નમાં ઘટાડો થાય તેમજ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરણ થાય એ હેતુ થી આ યોજના ને શરુ કરવામાં આવી છે.

વ્હાલી (લાડકી) દીકરી યોજના લાભાર્થીની પાત્રતા | Yojana Eligibility 

  • ડેટ :- 02/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
  • દંપતી ની વધુમાં વધુ 2 દીકરીઓને આ સ્કીમ નો લાભ મળશે.
  • દંપતીની પહેલી અને બીજી દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પહેલો દીકરો અને બીજો દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ બીજી દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પહેલી દીકરી અને બીજી બંને દીકરી (જોડિયા) કે તેથી વધુ સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. પરંતુ બીજી દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર લાભ | Yojana Benefits 

વ્હાલી (લાડકી) દીકરી યોજનામાં દીકરીને ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવશે,જે નીચે મુજબ છે..

  • પહેલો હપ્તો: દીકરીઓના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે Rs.4000/- મળવાપાત્ર થશે.
  • પહેલો હપ્તો: દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે Rs.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • પહેલો હપ્તો: 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે Rs.1 લાખ ની સહાય મળવાપાત્ર થશે, પણ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ.

વ્હાલી દીકરી યોજના ફોર્મ | Yojana Application Form

વ્હાલી (લાડકી)  દીકરી યોજના નું ફોર્મ 2024 આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ની કચેરી માં ફ્રીમાં આપવામાં આવશે. જે લાભાર્થી આ સ્કીમનું નું ફોર્મ ભરવા માંગે છે તે ઉપર આપેલ કોઈપણ કચેરીમાં થી માફતમાં ફોર્મ લઈને આ યોજના માટે ઓફલાઇન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ | Yojana Document List

  1. દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  2. માતા પિતાનું આધારકાર્ડ
  3. માતાના જન્મ પ્રમાણપત્ર
  4. માતાપિતા ની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (આવકનો દાખલો)
  5. કુટુંબમાં જન્મેલા અને હયાત હોય તેવા બાળકોના જન્મના દાખલા
  6. સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દ્વિતીય બાળક હોય ત્યારે)
  7. નિયત નમુનાનું સક્ષમ અધિકારી જોડે કરેલ દંપતી નું સોગંદનામું

વ્હાલી દીકરી યોજના અરજી પક્રિયા | Vhali Dikri Scheme Application Process

વ્હાલી (લાડકી) દીકરી સ્કીમનો લાભ લેવા માટે લાભાર્થી એ નજીકના આંગણવાડી કેન્દ્ર કે ગ્રામ પંચાયત અથવા સીડીપીઓ કચેરી કે મહિલા બાળ વિકાસ ની કચેરીમાંથી ઓફલાઇન ફોર્મ મફતમાં મેળવી શકે છે. અરજી ફોર્મ માં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરી ને જરૂરી દસ્તાવેજ જોડીને આંગણવાડી કેન્દ્ર અથવા નજીકની લાગુ પડતી કચેરીમાં જમા કરવાવવાનું રહેશે. અરજી કર્યાના 15 દિવસ માં અરજદાર ને અરજી મંજુર થઈ કે નહીં તેની જાણ કરવાની રહેશે.

જરુરી લિન્ક 

إرسال تعليق

0 تعليقات
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.