Type Here to Get Search Results !

Gujarat Board Result 2024: ધોરણ.10 અને 12નું રિઝલ્ટ WhatsApp અને SMS દ્વારા કરો ચેક,જુઓ સ્ટેપ બાય સ્ટેપ માહિતી

ધોરણ.10 અને 12નું રિઝલ્ટ WhatsApp અને SMS દ્વારા કરો ચેક,જુઓ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી 

Gujarat board result 2024 class 12 date gujcet.gseb.org result gseb result 2024 12th commerce 12 arts result gseb gseb service 12th science result check online hsc result 2024 std 10 www.gseb.org 2024 exam date

Gujarat Board Result | GSEB 10th result Gujarat board Link 

જલ્દી જ જાહેર થશે GSEB બોર્ડ ધોરણ 10, 12નું રિઝલ્ટ  ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે ગુજરાત બોર્ડ રિઝલ્ટ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10ના વિદ્યાર્થીઓની રિઝલ્ટની તારીખ 29 મે 2024 હોઈ શકે છે. બોર્ડની જવાબવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થઈ ગઈ છે

Gujarat Board Exam News 2024 : જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા આપી છે તેઓના રિઝલ્ટ આડે હવે ગણતરીના દિવસો જ વધ્યા છે ત્યારે હવે બોર્ડે પરીક્ષાના રિઝલ્ટ ચેક કરવા માટેની ત્રણ રીતે સુવિધા આપી છે. તો ચાલો આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે તમારું પરિણામ ચેક કરી શકો, 

નીચે બતાવેલ ત્રણ રીતે તમે બોર્ડનું રિઝલ્ટ ચેક કરી શકો છો

  • 1.સત્તાવાર પોર્ટલ (gseb.org) દ્વારા જાણકારી
  • 2.SMS (મેસેજ) દ્વારા પરિણામની માહિતી
  • 3.WhatsApp દ્વારા સરળતાથી મેળવો પરિણામ

બોર્ડ દ્વારા ધોરણ 10મા બોર્ડનું રિઝલ્ટ ચેક કરવા વિધાર્થીઓની સરળતા માટે ત્રણ સુવિધાઓ તૈયાર કરી છે. ઓફિશિયલ સાઇટ (જે ઓવરલોડને કારણે ક્રેશ થઈ શકે છે અને રિઝલ્ટ જોવાની પ્રક્રિયાને અસર કરી શકે છે) તેના પર ભારણ ઘટાડવા માટે રિઝલ્ટ તપાસવા માટે અલગ અલગ પ્રક્રિયાઑ સેવાઓ વિકસવામાં આવી છે.

અધિકૃત વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી

  • સૌ પાહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકૃત સાઇટ (gseb.org) ઓપન કરો
  • અહીં તેના હોમ પેજ પર તમને રિઝલ્ટનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી માહિતી ભરો
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ મોબાઈલ સ્ક્રીન પર જોવા મળી શકે છે

ધોરણ 10 અને 12 માં નું રિઝલ્ટ મેસેજ દ્વારા કેવી રીતે ચેક કરવું

  • સૌ પહેલા મેસેન્ઝિંગ એપ્લિકેશન ખોલો
  • નવો મેસેજ ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456
  • હવે ગુજરાત બોર્ડ દ્વારા મેસેજ દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
  • મેસેજ મોકલો, હવે બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ વોટ્સેપ દ્વારા ચેક કરવું / GSEB 10 and 12 result check by WhatsApp

  • તમારા મોબાઇલમા ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ વોટ્સેપનંબર 6357300971 સેવ કરો.
  • હવે આ નંબર પર વોટ્સેપકરો.સૌ પ્રથમ Hii લખીને મોકલો
  • હવે અહીં તેમના દ્વારા તમને ઉતર મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
  • તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો
  • ત્યારબાદ તમને GSEB 10 માં રિઝલ્ટ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
  • આ રીતે તમે તમારું રિઝલ્ટ વોટ્સેપદ્વારા મેળવી શકો છો

પરિણામ જોવા માટેની લીંક

إرسال تعليق

0 تعليقات
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.