Google Pay Instant Loan: ગુગલ પે આપે છે, રૂપિયા.15000 સુધીની લોન પાંચ મિનિટમાં ફાસ્ટ એપૃવ સાથે - InfoZnews

Google Pay Instant Loan: ગુગલ પે આપે છે, રૂપિયા.15000 સુધીની લોન પાંચ મિનિટમાં ફાસ્ટ એપૃવ સાથે

ગુગલ પે આપે છે, રૂપિયા.15000 સુધીની લોન પાંચ મિનિટમાં ફાસ્ટ એપૃવ સાથે

How to apply google pay loan online google pay loan 15,000 apply online google pay loan emi payment google pay loan is safe or not google pay loan dmi finance google pay loan interest rate google pay loan details google pay loan app

Google Pay Instant Loan 15000 2024 | G-Pay Loan Apply 2024

Google pay instant loan 15000 2024 app : જો તમારે પૈસાની જરૂર હોય, ઓનલાઈન લોન લેવી હોય, લાંબા સમયથી બેંકમાંથી લોન લઈને કંટાળી ગયા હોવ, તો હવે તમે Google Pay App દ્વારા સરળતાથી રૂપિયા. 15000ની લોન મેળવી શકો છો. Google Pay એપ તેના ગ્રાહકો માટે એક સારી લોન સુવિધા લાવ્યું છે, તમે પાંચ મિનિટમાં લોન અરજી કરી શકો છો, લોનના પૈસા તરત જ તમારા બેંક અકાઉંટમાં ટ્રાન્સફર થઈ જાય છે

G-Pay 15000 Loan Apply 2024 | ગુગલ પે લોન 2024 માટે કેટલો સમયગાળો

Google Pay Loan 15,000 apply online: નાના વેપારીઓ માટે Google Pay શરૂ કરવામાં આવ્યું છે આ વ્યક્તિગત લોન માટે તમામ લોકો ને સરળતાથી રૂપિયા. 15000 સુધીની લોન લઈ શકે છે. તમારે રૂપિયા.111નો હપ્તો એવો પડશે. મહિને લોન 7 દિવસથી 12 મહિનાના સમયગાળામાં ચૂકવી શકાય છે.

Read More :- Vahali Dikri Yojana Gujarat 2024 : લાડકી દીકરી યોજના 2024 , જાણો અરજી પક્રિયા અને ડોક્યુમેન્ટ લિસ્ટ

Google Pay લોન માટે જરૂરી દસ્તાવેજોની યાદી 

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક ખાતું
  • મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે.
  • Google Pay એપ એકાઉન્ટ હોવું આવશ્યક છે
  • કોઈપણ Bank માંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ

Google Pay Instant Loan 15000 વ્યાજ  દર જાણો

  • Buddy Loan Interest Rates : 11.99% p.a. થી સ્ટાર્ટ થાય છે
  • HDFC Bank Interest Rates : 7.99% p.a. થી સ્ટાર્ટ થાય છે
  • ICICI Bank Interest Rates : 8.49% p.a. થી સ્ટાર્ટ થાય છે
  • Kotak Mahindra Bank Interest Rates: 8.50% p.a. થી સ્ટાર્ટ થાય છે
  • Bajaj Finserv Interest Rates : 9.99% p.a. થી સ્ટાર્ટ થાય છે

G-Pay પર લોન અરજી કરવાની પ્રક્રિયા:

સ્ટેપ્સ -1: Google Pay Business App ડાઉનલોડ કરો

  • Google Play Store ઓપન કરો અને “Google Pay Business App” શોધો.
  • એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
  • તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.

સ્ટેપ્સ -2: લોન શોધો અને પસંદ કરો

  • Google Pay App હોમ સ્ક્રીન પર, “લોન” વિભાગ પર જાઓ.
  • “ઑફર્સ” ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી જરૂરિયાત મુજબ લોન પસંદ કરો અને “ગેટ સ્ટાર્ટ” પર ક્લિક કરો.

સ્ટેપ્સ -3: લેન્ડિંગ પાર્ટનર સાથે જોડાઓ

  • તમને લેન્ડિંગ પાર્ટનરની પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • Google એકાઉન્ટનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • પર્સનલ માહિતી સાથે લોન એકાઉન્ટ બનાવો.

સ્ટેપ્સ -4: લોન ઓફર 

  • અંતિમ લોન ઓફરની સમીક્ષા કરો.
  • લોન એગ્રીમેન્ટ ઇ-સાઇન કરો.

સ્ટેપ્સ -5: KYC ડોક્યુમેંટ્સ અપલોડ કરો

  • ઓળખ અને સરનામાંના પુરાવા તરીકે KYC ડોક્યુમેંટ્સ અપલોડ કરો.

સ્ટેપ્સ -6: ઓટો ડેબિટ સેટ કરો

  • ઓનલાઇન હપ્તા ભરવા માટે બેંક અકાઉંટ પસંદ કરો.
  • નેટ બેન્કિંગ અથવા એટીએમ કાર્ડનો યુઝ કરીને ઓટો ડેબિટ સેટ કરો.

સ્ટેપ્સ -7: લોન અરજી સબમિટ કરો

  • બધી જાણકારી ફરીથી ચકાસો.
  • લોન અરજી સબમિટ કરો.

Previous article
Next article

Leave Comments

Post a Comment

If You Have any questions please Coments